સૌથી ભયંકર માં ભયંકર ઉલ્કા ની ભયંકર ભયંકર આકાશીય પદાર્થોની અવકાશમાં જ ખતમ કરી શકાશે નાસા દ્વારા નવા મિશનની શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં ઉલ્કા શિલાઓ થી બચવા માટે રસ્તો થી બચવા માટેના નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના વિશે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેના વિશેની માહિતી આ બ્લોગ ની અંદર આપવાની છે અને છેક સુધી વાંચજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે.

નાસા દ્વારા આ સ્પેસક્રાફટ બનાવવા પર કામ ચાલી રહ્યું છે કે જેમ અવકાશ ની અંદર જ આવતા ઉલ્કાશિલા પદાર્થો જે પૃથ્વી તરફ આવી રહ્યા હોય તેમને અવકાશ જ ખતમ કરવામાં આવે અને અવકાશમાં જ તેમનો સામનો કરવામાં આવે તેવા પ્રોજેક્ટ વર્ક નાસા દ્વારા કામ કરવામાં આવી રહ્યો છે.

તો ચાલો આ અંગેની માહિતી આપતાં સંપૂર્ણ બ્લોગ જોઈએ.

ફૂટબોલની જેમ ફંગોળાશે ઊલકા!:પૃથ્વી તરફ ધસમસતી આવી રહી છે ઊલકા, 940 મીટરની ઊલકાને રોકીને દિશા બદલી નાંખશે નાસાનું 6 ફૂટનું DART સ્પેસક્રાફ્ટ

પૃથ્વી તરફ ધસમસતી આવી રહી છે ઊલકા, 940 મીટરની ઊલકાને રોકીને દિશા બદલી નાંખશે નાસાનું 6 ફૂટનું DART સ્પેસક્રાફ્ટ

નાસા આજે ધરતીને બચાવવા માટે પોતાનું પ્રથમ ‘ડાર્ટ મિશન’ લોન્ચ કરી શકે છે. ભારતીય સમયાનુસાર બપોરે 11.50 વાગ્યે સ્પેસક્રાફ્ટનો લોન્ચ વિન્ડો ઓપન થશે, એટલે કે એ પછી હવામાન અને બાકીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મિશન લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનમાં નાસા સ્પેસક્રાફ્ટને ઉલ્કાપિંડ સાથે ટકરાઈને એની ગતિ અને દિશામાં પરિવર્તન કરશે. એનાથી એ જાણી શકાશે કે કોઈ ઉલ્કાપિંડની ગતિ અને દિશાને કેટલી બદલી શકાય છે, જેનાથી એ ધરતી સાથે ન ટકરાય.

સમજીએ છીએ... નાસાનું આ મિશન શું છે? કામ કેવી રીતે કરશે? જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એ શું છે? મિશનની સમગ્ર ટાઇમલાઇન શું છે? અને એનાથી તમારો જીવ કેવી રીતે બચી શકે છે?

ફૂટબોલની જેમ ફંગોળાશે ઊલકા!:પૃથ્વી તરફ ધસમસતી આવી રહી છે ઊલકા, 940 મીટરની ઊલકાને રોકીને દિશા બદલી નાંખશે નાસાનું 6 ફૂટનું DART સ્પેસક્રાફ્ટ

પૃથ્વી તરફ ધસમસતી આવી રહી છે ઊલકા, 940 મીટરની ઊલકાને રોકીને દિશા બદલી નાંખશે નાસાનું 6 ફૂટનું DART સ્પેસક્રાફ્ટ

નાસા આજે ધરતીને બચાવવા માટે પોતાનું પ્રથમ ‘ડાર્ટ મિશન’ લોન્ચ કરી શકે છે. ભારતીય સમયાનુસાર બપોરે 11.50 વાગ્યે સ્પેસક્રાફ્ટનો લોન્ચ વિન્ડો ઓપન થશે, એટલે કે એ પછી હવામાન અને બાકીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મિશન લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનમાં નાસા સ્પેસક્રાફ્ટને ઉલ્કાપિંડ સાથે ટકરાઈને એની ગતિ અને દિશામાં પરિવર્તન કરશે. એનાથી એ જાણી શકાશે કે કોઈ ઉલ્કાપિંડની ગતિ અને દિશાને કેટલી બદલી શકાય છે, જેનાથી એ ધરતી સાથે ન ટકરાય.

સમજીએ છીએ... નાસાનું આ મિશન શું છે? કામ કેવી રીતે કરશે? જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એ શું છે? મિશનની સમગ્ર ટાઇમલાઇન શું છે? અને એનાથી તમારો જીવ કેવી રીતે બચી શકે છે?...

સૌપ્રથમ નાસાનું મિશન સમજીએ

નાસાએ આ મિશનને DART (ડબલ એસ્ટ્રોઈડ રિડાયરેક્શન ટેસ્ટ) નામ આપ્યું છે. મિશનમાં નાસા એ જાણવાની કોશિશ કરશે કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડને ધરતી સાથે ટકરાવાથી કઈ રીતે રોકી શકાય છે.

મિશન અંતર્ગત નાસાએ એક સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. આ સ્પેસક્રાફ્ટ ડિમોર્ફસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. એ પછી જાણવામાં આવશે કે ટકરાવાને કારણે ડિમોર્ફસની ગતિ અને દિશામાં શું ફેરફાર થયો છે. આ આધારે એ ગણતરી કરવામાં આવશે કે કોઈપણ ઉલ્કાપિંડની દિશા અને ગતિને કેટલી બદલી શકાય છે. મિશનનો ખર્ચ લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે.

પથ્વી તરફ ધસમસતી આવી રહી છે ઊલકા, 940 મીટરની ઊલકાને રોકીને દિશા બદલી નાંખશે નાસાનું 6 ફૂટનું DART સ્પેસક્રાફ્ટ

સ્પેસક્રાફ્ટ જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એના વિશે પણ જાણી લો

સ્પેસક્રાફ્ટ ડીડીમોસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. ડીડીમોસ બે હિસ્સાવાળો એક ઉલ્કાપિંડ છે, જેની સૌપ્રથમ ભાળ 1996માં મેળવવામાં આવી હતી. આ ઉલ્કાપિંડનો મોટો હિસ્સો લગભગ 780 મીટરમાં ફેલાયેલો છે, જેનું નામ ડીડીમોસ છે, જ્યારે નાનો હિસ્સો લગભગ 160 મીટરમાં ફેલાયેલો છે, જેને ડિમોર્ફસ કહેવામાં આવે છે. હાલ નાનો હિસ્સો (ડિમોર્ફસ) મોટા હિસ્સા (ડીડીમોસ)ની પરિક્રમા કરી રહ્યો છે.

જોકે ડીડીમોસ ધરતી સાથે ક્યારેય નહીં ટકરાય, એ કારણથી એનાથી આપણને કોઈ જોખમ નથી. આ જ કારણ છે કે નાસાએ પોતાના મિશન માટે એની પસંદગી કરી છે, જેથી ભવિષ્યમાં જો કોઈ એવો ઉલ્કાપિંડ ધરતી તરફ આવ્યો એને કેવી રીતે દૂર રાખી શકાય.

આ સાથે જ મિશન માટે ડીડીમોસને પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે 2003માં આ ધરતીની નજીકથી પસાર થયો હતો. 2022માં આ ફરી ધરતી નજીકથી પસાર થશે.

સમગ્ર મિશન કામ કેવી રીતે કરશે, એ સમજીએ

મિશનનો મેઈન હિસ્સો એક ઈમ્પેક્ટર છે. આ ઈમ્પેક્ટર ઉલ્કાપિંડના નાના હિસ્સા સાથે લગભગ 23760 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. ટક્કરના કારણે ઉલ્કાપિંડના આ હિસ્સાની ઝડપમાં લગભગ 1% ઘટાડો આવશે, જેનાથી તેની ઓર્બિટમાં ફેરફાર થશે.

મિશનનો હિસ્સો એક સેકન્ડરી સ્પેસક્રાફ્ટ પણ છે, જેને ઈટાલિયન સ્પેસ એજન્સીએ બનાવ્યું છે. એનું નામ LICIACube છે. આ સેકન્ડરી સ્પેસક્રાફ્ટ ટક્કરથી 2 દિવસ અગાઉ મેઈન સ્પેસક્રાફ્ટથી અલગ થઈ જશે. તેનું કામ ટક્કર દરમિયાન ધરતી પર ફોટોઝ અને બાકી જાણકારી મોકલવાનું રહેશે, જેથી મિશન વિશે અપડેટ મળતા રહે.

આ મિશન કેટલું મહત્ત્વનું છે?

તમને લાગતું હશે કે ઝડપ અને દિશામાં આટલા નાના ફેરફારથી શું ફરક પડશે, પરંતુ સમજવાની વાત એ છે કે અંતરિક્ષમાં ઉલ્કાપિંડ વર્ષો સુધી આમતેમ ઘૂમતા રહે છે. જો ઝડપ અને દિશામાં થોડો પણ ફેરફાર થઈ રહ્યા છે તો સમયની સાથે આ ફેરફાર મોટો થતો જશે. એક્સપર્ટ્સ કહે છે કે સ્પીડ અને દિશામાં નાના ફેરફારથી જ અથવા તો ઉલ્કાપિંડ ધરતીથી ટકરાશે કે નહીં કે પછી ટકરાશે તોપણ આપણને તૈયાર કરવાનો થોડો સમય મળી શકે છે, જેનાથી નુકસાન ઓછું કરી શકાશે.

આ મિશન કેટલું મહત્ત્વનું છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે જો કોઈ 100 મીટરનો ઉલ્કાપિંડ પણ ધરતી સાથે ટકરાય તો આ એક સમગ્ર મહાદ્વીપ પર વિનાશ વેરી શકે છે.

આ project ની ટાઈમલાઈન 👇

આ project વિશે ની વિડિયો માહિતી મેળવવા નીચેના વિડિયો પર ટચ કરો.

Author - Bihari Asharafkhan 

YouTube chennal -www.youtube.com/asharafkhanbihari

News credit - Divya Bhaskar